હોમગાર્ડઝ પરેડ દિનની ઉજવણી

890

છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝના વાર્ષિક દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧ થી ૭ દરમ્યાન સળંગ પરેડ તથા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે પોલીસ અધિકારીઓના વકતવ્યો તેમજ યોગા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં હોમગાર્ડઝ જવાનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Previous articleનાબાર્ડના પોટેન્શિયલ લિકડ કેડિટ પ્લાન ર૦૧૯-ર૦નું વિમોચન
Next articleરાંધણગેસના બાટલાની ચોરી કરતી ગેંગને ગારિયાધાર પોલીસે ઝડપી લીધી