GujaratBhavnagar ટીબીના દર્દીઓને પ્રોટીન યુકત ખોરાકનું વિતરણ By admin - December 7, 2018 719 બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ટીબીના દર્દીઓને પ્રોટીનયુકત ખોરાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રોફેસર ડો. મહેશભાઈ, ડો. ચિંતન પંડયા, મામલતદાર કચેરીના ડાભી, બરવાળાના એસટીએસ સંજયભાઈ રામદેવ સહિત સ્ટાફ ઉપસ્થિત રહેલ.