બરવાળા : બુરહાની મદ્રેસાના બાળકોની દાંતની તપાસ કરાઈ

647

બરવાળામાં આવેલી બુરહાની મદ્રેસાના બાળકો દાંતની તપાસ માટે આવેલા સાથે આમિલ સર, અલી અસગર, સરોલ શેખ સાહેબો આવેલા ડૉ એન જે પરમાર (દંત ચિકિત્સક)દ્વારા ૪૫ બાળકોના દાંતની તપાસ કરેલ. બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા તેઓને ટીબીની નવી શરૂ થયેલ ૯૯ ડોટસ વિશે માહિતિ આપેલ લેબ ટેક મનીષા બેન અને સ્ટાફ મદદ માટે સાથે રહેલ.

Previous articleપ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમવાર મફત પાર્સલ ભોજન સેવાનો પ્રારંભ
Next articleતરસમીયા ગામે બ્રહ્મલિન નિર્દોષાનંદ સરસ્વતીજીની પ્રથમ નિર્વાણતિથિએ ભવ્ય મહોત્સવનું આયોજન