દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા ખાણ ખનીજમાં રજુઆત

769

દક્ષ પ્રજાપતિ સમાજ ભાવનગર ગુજરાત દ્વારા ખાણ ખનીજમા રજૂઆત પાંચ લાખ ઇટથી ઓછી ઇટ બનાવતા કુભાર ભાઇને રોઇલટી માફ હોવા છતાં કદડાગત હોવાની રાવ સાથે ખાણ ખનીજ વિભાગમાં રજૂઆત કરેલ આનો યોગ્ય નિર્ણય તાત્કાલિક લાવો તેવું જણાવેલ થોડા સમય પહેલા દક્ષ પ્રજાપતિ ભાવનગરને સૌરાષ્ટ્ર કચ્છ મેન્યુફેક્ચર એસોસીએશન દ્વારા ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીએ રજૂઆત કરી હતી.

Previous articleRBIનાં ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું
Next articleઓબીસી- લઘુમતી સમાજ દ્વારા આવેદનપત્ર