પાલનપુરના ગુનાના નાસતા-ફરતા આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

828

ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈનસ્પેકટર જે.એમ.સોલંકી તેમજ સ્ટાફના બળભદ્રસિંહ ગોહિલ, હિતેષભાઈ બેરા, કુલદીપસિંહ ગોહિલ, પ્રવિણભાઈ ચૌધરી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હક્કિત મળેલ કે પાલનપુર સીટી પુર્વ પો.સ્ટે.ના ગુન્હાના કામે આરોપી ચંદુભાઈ હીરાભાઈ શેખલીયા દે.પુ. રહે. ગઢડા જી. બોટાદવાળાને દબોચી લઈ મારમારીના ગુન્હામાં છેલ્લા વીસ વર્ષથી નાસત-ફોરત આરોપી પકડી પાડી પાલનપુર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે.

Previous articleઆચાર્ય ઋષભચંદ્રસુરીશ્વરજી મ.સા.નો પાલિતાણા ખાતે પ્રવેશ
Next articleચિત્રા GIDC ખાતે ભંગારના ડેલામાં આગ