લાઠી તાલુકામાં અકાળા ગામે રાત્રીસભા પેઝ ચાર સેવાસેતુ અકાળા પ્રાથમિક શાળા સંકુલમાં પ્રાંત અધિકારી અસારીની અધ્યક્ષતામાં રાત્રીસભામાં લોકો સાથે સરકારનો સીધો સંવાદ લાઠી તાલુકા અકાળા દરેક વિભાગોના તંત્રની હાજરી લાઠી તાલુકા મામલતદાર મણાત, તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ મામલતદાર ડેર સહિત અનેકો અધિકારીની ઉપસ્થિતિમાં લોકોના પશ્ર્નો સ્થળ પર જઈને ઉકેલતું તંત્ર સરકાર સાથે અરજદારોનો સીધો સંવાદ કોઈપણ ખચકાટ વગર લોકો પોતાના પશ્ર્નો રજૂ કરી શકે સ્થળ પર જ સબંધ કરતા તંત્રની સરળીકરણથી લોકોના પ્રશ્નો અંગે ત્વરિત નિકાલ માટે નિયત નમૂના દરખાસ્તો અભિપ્રયો પ્રાંત અધિકારી અસારીની તાકીદ સેવાસેતુને ખરા અર્થમાં સેવારૂપ બનાવતી વ્યવસ્થા કરાઈ હતી.
















