ભાવનગરમાં યોગીજીનો દલિતો દ્વારા વિરોધ

655
bvn1122017-6.jpg

ભાવનગર શહેરમાં આજે કુમુદવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે સભા કરવા આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે દલિત સમાજના યુવકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યોગી આદિત્યનાથે યુપીમાં એક સભામાં દલિત વિરોધી ટીપ્પણી કરી હતી. વિરોધ કરનારા દલિત યુવાનોની પોલીસે તુરંત અટકાયત કરી લીધી હતી.