ઠગાઈના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર શખ્સને બોટાદ પોલીસે ઝડપી લીધો

823

ઢસા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. કામળીયા તેમજ સ્ટાફના માણસો સહદેવદાન ગઢવી, હીરેનભાઈ ગઢવી, ઉદયભાઈ ગઢવી, હરદિપસિંહ જાળીયા વિગેરેએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને ઠગાઈના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી કિરીટભાઈ દોલુભાઈ નાગલા રહે.રસનાળ તા.ગઢડાવાળાને આજરોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleકસ્બા અંજુમને ઈસ્લામ દ્વારા જિલ્લા જેલમાં મેડીકલ કેમ્પ
Next articleભાવ. રેડક્રોસને રાજ્યપાલના હસ્તે ૮ એવોર્ડ