ભાવનગર જિલ્લામાં કુંવરજીની જીતનો જશ્ન

944

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી બાદ આજે કોંગ્રેસના અવસર નાકીયાને હરાવી ભાજપના કુંવરજી બાવળીયાનો જંગી બહુમતીથી વિજય થતા ભાવનગર જિલ્લાના તાલુકા કક્ષાએ ભાજપ કાર્યકરો દ્વારા જીતનો જશ્ન મનાવ્ય્‌ હતો. અને ફટાકડાની આતશબાજી કરવા સાથે એક બીજાના મોં મીઠા કરાવ્યા હતાં.  તસવીરો :- કૌશિક વ્યાસ, મથુર ચૌહાણ, મુસ્તાક વસાયા, વિપુલ લુહાર,

Previous articleઅલ્ટ્‌્રાટેક ગુજરાત સિમેન્ટ વર્કસ દ્વારા શિયાળબેટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
Next articleનવાગામ ખાતે વાડીમાં જુગાર રમતા સાત બાઝીગર ઝડપાયા