અલ્ટ્‌્રાટેક ગુજરાત સિમેન્ટ વર્કસ દ્વારા શિયાળબેટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

1224

શિયાળ બેટમાં અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ વર્કના સી.એમ.આર. દ્વારા વિભિન્ન કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું. જેમાં આર્યુવેદિક હેલ્થ વિભાગના સહયોગથી આર્યુવેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એની સિવાઈ પણ મહિલાઓના હેતુ કટીનગ સીલાઈ બેન્ચનું શુભ આરંભ સરપંચ હમીરભાઈ શિયાળ સહિતની ઉપસ્થિતમાં કરવામાં આવ્યાં. સિલાઈ બેચની પરિક્ષાર્થીઓને પ્રશિક્ષણ બાદ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું કિશોરી બાલીકાઓ માટે સ્વચ્છતા જાગૃતા કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્ય્‌. જેમાં બાલિકાન્ઓ કિશોર અવસ્થામાં હોવાની સમસ્યા શારિરીક બદલાવ એના લક્ષ્ણ અથવા એના સંબંધીત સાવધાનીની વિસ્તારપુર્વક માર્ગદર્શન  આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાલીકા છે. પ્રી. પોસ્ટ પ્રશ્નાવલી ભરવામાં આવ્યું. તેથી એના જાગૃતા ઉસ્તર કરે અને પરખ કરે. એની સાથે સાથે એ સ્કુલના વિદ્યાર્થીઓને સડક સુરક્ષા પ્રતિક જાગૃતાને ઉદેશ છે. રોસક ખેલ જેવા કે સાપ સીડી કે માધ્યમથી જાગૃતા લાવતા પ્રયાસ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સ્કુલ શિક્ષા વિભાગના વિશેષ સહયોગ મળ્યો અને કાર્યક્રમોમાં વીદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો કાર્યક્રમોમાં વિદ્યાર્થી છે. સ્વચ્છતા અને સુરક્ષા જેવા સંબંધીત સવાલ પણ કરવામાં આવ્યાં. કાર્યક્રમનું વિધીવત ઉદ્દઘાટન દિપ પ્રાગટય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિયાળબેટ ગ્રામ પંચાયતના સરપંચ હમીરભાઈ, રૂપચંદભાઈ તથા રાષ્ટ્રીય આર્યુવેદિક ચિકિત્સા વિભાગ ડો. હેમાલી રાઠોડ સહાયક રામજીભાઈ અલ્ટ્રાટેક કંપનીના સી.એસ.આર. હેડ વિનોદ વાસ્તવ તથા સમસ્થ ટીમ સદસ્ય્‌ તથા ભારી સંખ્યામાં ગ્રામીણ ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પમાં ૧૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

Previous articleરાજુલા પંથકમાં સિંહોની સુરક્ષા અર્થે પેટ્રોલીંગ કરવા ટ્રેકરોને કડક સુચના
Next articleભાવનગર જિલ્લામાં કુંવરજીની જીતનો જશ્ન