ર૯ સેપકટેકરાવ નેશનલ ચેમ્પીયનશીપમાં તક્ષશીલાના પાંચ સભ્યોની થયેલ પસંદગી

0
494

તા. ર થી ૬ જાન્યુઆરી ર૦૧૯ દરમ્યાન જોધપુર, રાજસ્થાન ખાતે રામાનારી ર૯મી સેપકટેકરાવ નેશનલ ચેમ્પીયનશીપમાં તક્ષશીલાના જાડેજા ધર્મવીરસિંહ, જાડેજા વિરભદ્રસિંહ, રાયજાદા હાર્દિકસિંહ, ઝાલા રવીરાજસ્હ અને ડાભી આશીષ પસંદગી પામેલ. તેઓ રમત-ગમત ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરે તેવી તક્ષશીલાના ટ્રસ્ટીએ શુભેચ્છા પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here