રાષ્ટ્રપતિ રામનાથજીની મુલાકાત લેતા ભાવનગરના મોહન બોરીચા

1544
bhav992017-9.jpg

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની રાજભવન ગાંધીનગર ખાતે મોહનભાઈ બોરીચા પ્રદેશ આગેવાન ભાજપે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સ્વ.ફકીરભાઈ વાઘેલા પૂર્વ કેબીનેટ મંત્રીની સ્મરણિકા તેઓને સુપ્રત કરી હતી. તેઓની ભાવનગર ખાતેની મુલાકાતના સંસ્મરણો યાદ કરી દલીતો-પછાતો અને ગરીબ વર્ગના કામ માટે હંમેશા રાષ્ટ્રપતિ ભવન દિલ્હી આવવા આમંત્રણ આપેલ. આ પ્રસંગે રમણલાલ વોરા અધ્યક્ષ વિધાનસભા તથા મંત્રી આત્મારામ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article સ્વચ્છતા પખવાડીયા નિમિત્તે સ્પર્ધા
Next article વિધાનસભાની ચૂંટણીમાં ર૦ ટીકીટની માંગ સાથે બ્રાહ્મણોની કાલે ભાવનગરમાં મહારેલી