સ્વચ્છતા પખવાડીયા નિમિત્તે સ્પર્ધા

1184
bhav992017-10.jpg

મહુવાની વૃ.ન. પારેખ પ્રા. શાળા નં.૧માં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાયેલ. શાળાના આચાર્યના માર્ગદર્શન નીચે આયોજન થયેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous article સોમનાથ વેરાવળમાં મા નર્મદારથનું વિવિધ સમાજ ધ્વારા સ્વાગત કરાયુ
Next article રાષ્ટ્રપતિ રામનાથજીની મુલાકાત લેતા ભાવનગરના મોહન બોરીચા