છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

772

ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી.ડાંગરતથા હેડ.કોન્સ. બળભદ્રસિંહ ગોહિલ,પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ વિગેરે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સતત પ્રયત્નો કરતા હોય તે દરમ્યાન બાતમીઆધારે ગઢડા પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હરજી ઉર્ફે હરદાસ ફેદરાભાઇ નાયકા રહે.મંગલાવટ તા.કવાંટ જી.વડોદરા વાળાને ગઢડા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleકથાકાર જીગ્નેશ દાદાએ રાજુ બારોટની લીધી શુભેચ્છા મુલાકાત
Next articleભાવનગર જિલ્લામાંથી આજે પર,૦૬૦ અરજદારો લોકરક્ષકની પરીક્ષા આપશે