જાફરાબાદમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

574

અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ વેલફેર ફાઉન્ડેશનના સહયોગ અને મિતીયાળા ગ્રામ પંચાયત દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન અને આર્યુેવેદ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન થયું. જેમાં કુલ ૩૦૪ દર્દીઓ લાભ લીધો તેમજ ૧૬૬ આંખના દર્દીઓને ચસ્માનું વિતરણ ૧૩૮ દર્દીઓએ આયુર્વેદ કેમનો લાભ લીધો નર્મદા સિમેન્ટ કંપનીના ભગીરથ કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ, વેલફેર ફાઉન્ડેશન જાફરાબાદના સહયોગ અને મીતીયાળ ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયું જેમાં અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ વેલફેર ફાઉન્ડેશન યુનિટ અધીકારીઓ દિલીપ કુમાર મીશ્રાજી, સીએચ.પાંડેજી, શ્રી ભરત ગોખરૂજી, શિવાસર, સાકરીયાજી, ફાલ્ગુનીબેન (સીએચઆર) તેમજ મિતયાળી ગ્રામ પંચાયત સરપંચ ચંદુભાઈ, ઉપસરપંચ કાળુભાઈ ગામ આગેવાન ભગવાનભાઈ, નારણભાઈ ભરવાડ દ્વારા આ કેમ્પમાં આપવેલ. ડો. વધાશીયા, ડો. હેમાલીબેન, ડો.રામજીભાઈ દ્વારા દીપ પ્રાગટય કરી આ ભવ્ય નેત્ર નિદાન કેમ્પમાં આયુર્વેદિક સહીતની શરૂઆત કરતા એક પછી એક આંખના દર્દીઓને શરૂઆત કરતા કુલ ૩૦૪ દર્દીઓએ આ વિનામુલ્યે કેમ્પનો લાભ લીધો જેમાં ૧૬૬ આંખના દર્દીઓને આંખની તપાસ બાદ ચશ્માઓનું વિતરણ કરાયું અને આયુર્વેદ કેમ્પના ૧૩૮ દર્દીઓએ લાભ લધીો એટયલું જ નહીં  પણ ૩૦૪ દર્દીઓ શિવાય ગામ લોકો ગામ આગેવાનોએ નર્મદા વેલફેર ફાઉન્ડેશનનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ.

Previous articleઅલ્ટ્રટેક સિમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી જાફરાબાદ પોલીસ
Next articleજાફરાબાદના શિયાળબેટમાં ખારા પાણી વચ્ચે મીઠું પાણી મળશે