જય એજયુકેશન દ્વારા ગરીબોને પતંગ વિતરણ

605

જય એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સિદસર સ્લમ વિસ્તારમાં ગરીબ બાળકોને પતંગ, દોરી, લાડવા, તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સંચાલક હર્ષદભાઈ સોલંકી, ક્રિષ્નાબેન સોલંકી, મનિષભાઈ, શિવાંગભાઈ, જતીનભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleદેશભરમાં આજે મકરસંક્રાંતી પર્વની ઉજવણી
Next articleરેઈનબો ફાઉન્ડેશન દ્વારા પતંગ વિતરણ