કુંભારવાડામાં બાળકોને નાસ્તાનું વિતરણ

687

મહાદેવ યુવા ગ્રુપ દ્વારા કુંભારવાડા અમર સોસાયટી ખાતે ઉત્તરાયણના શુભ પર્વ નિમિત્તે નાના બાળકો (ભુલકા)ઓ માટે નમકીન પેકેટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleલોક તાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીમાં સંજયભાઈ બારોટની નિમણુંક
Next articleઘોઘાનાં છાયા ગામે પત્થરનાં માઈનીંગનાં વિરોધમાં ગ્રામસભા