ગ્લેમ ઓન ૨૦૧૯ કેલેન્ડર ખૂબ ચાહકો વચ્ચે લોન્ચ

767

પરિમલ મોડેલિંગ એકેડેમીએ બુધવારે રાત્રે મૂનશૈન કેફે અને બાર, અંધેરી ખાતે ગ્લેમ ઓન ૨૦૧૯ કૅલેન્ડર લોંચ કર્યું હતું અને લોન્ચ કરાયેલા મોહક કૅલેન્ડરમાં ફોટોગ્રાફર અમિતા ખન્ના દ્વારા ફોટોગ્રાફ્સ છે જેમણે કુલ ૩૮ કલાકારોને ક્લિક કર્યા છે. શક્તિ અરોરા, નેહા સક્સેના, ચેત્ના પાંડે, મૃણાલ જૈન, ગિયા માણેક અને અંકિત ભાટિયા જેવી સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા

આ લોંચિંગમાં સ્મિલી સુરી, અમિત ખન્ના શ્વેતા રોહિરા, ફિઝાહ ખાન, ગિયા માણેક, મૃણાલ જૈન, ગુલશન નૈન, પરિમલ મહેતા, સિમરન કૌર મુન્ડી, ખાલિદ સિદ્દીકી, તરુણ ખુરાના, પરિચ શર્મા, રિયા સુબોધ જેવા સેલિબ્રિટી હતા. , ચેત્ના પાંડે, રોહિત કે. વર્મા, અંકિત બાથલા અને નિબેદિતા પાલ જેવી સેલિબ્રિટીએ પોતાની હાજરી આપી હતી.

Previous articleરેખા રાણાની ‘ના તુમ હમેં જાનો’ રીમેક સફળ!
Next articleગીતાબેન રબારીના મ્યુઝિક વીડિયો ‘કોની પડે એન્ટ્રી’ સાથે રાજકોટના યુવા અભિનેતા જય વઢવાણીનું ડેબ્યુ!