રોહિતે મિડીયાને માત્ર મને તેની એક ફેન જણાવી : સોફિયા હયાત

1166

સોફિયાએ એક ઇન્ટરવ્યૂમાં પુસ્તક લખવાની વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તે રોહિત સાથે રીલેશનશિપમાં હતી અને તે આ વિશે પુસ્તક લખવાની છે. રોહિત સાથેની મુલાકાત વિશે સોફિયાએ કહ્યું કે, “હું તેને લંડનની એક ક્લબમાં મળી હતી. હું ત્યાં મારી ફિલ્મની રૈપઅપ પાર્ટી સેલિબ્રેટ કરી રહી હતી. હું જ્યારે ડાન્સ કરી રહી હતી ત્યારે ફિલ્મનાં સેટ પર મારા એક દોસ્તે અમારી મુલાકાત કરાવી હતી. મારા દોસ્તે કહ્યું કે આ રોહિત છે, પરંતુ હું તેને ઓળખી શકી નહોતી; કેમકે હું એટલું બધુ ક્રિકેટ જોતી નથી. અમે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને તરત જ અમે એક શાંત જગ્યાએ જતા રહ્યા. તેણે મને કિસ કરી અને ત્યારબાદ અમે સાથે ડાંસ કર્યો હતો.” સોફિયાએ એવું પણ કહ્યું કે, “પહેલી મુલાકાતનાં ૪ દિવસ બાદ રોહિત મારા ઘરમાં રહેવા આવ્યો હતો. ત્યારબાદ અમે લાંબા સમય સુધી સાથે હતા. હું ઇન્ડિયા આવતી ત્યારે તેને તેના ઘરે, હૉટલ અથવા મારા ઘરે મળતી હતી. તે એક સારો વ્યક્તિ હતો. અમે બંને અલગ પ્રકારનાં લોકો એકબીજાની કંપની પસંદ કરતા હતા. મીડિયાએ અમને એક સાથે સ્પોટ કર્યા હતા. મે રોહિતની કહ્યું હતુ કે પબ્લિકમાં હું આ લઇને ના જઇ શકું કારણ કે હું આ સંબંધનું સમ્માન કરવા ચાહતી હતી.” સોફિયાએ રોહિત સાથેનાં બ્રેકઅપનું કારણ આપતા જણાવ્યું કે, “મને એ સાંભળીને ઝાટકો લાગ્યો હતો

Previous articleવરૂણ-આલિયાની ’કલંક’નું શૂટિંગ પૂર્ણ, ફર્સ્ટ લુક શેર કર્યો
Next articleભારત કરતા બીજા દેશોમાં મહિલાઓનું સન્માન વધારે : બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ