GujaratBhavnagar મહાવીરભાઈ ડાંગરની માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે નિયુક્તિ By admin - January 23, 2019 572 ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષકસંઘની યોજાયેલી સામાન્ય સભામાં બી.એમ.કોમર્સ હાઈસ્કુલના માધ્યમિક શિક્ષક મહાવીરભાઈ નારણભાઈ ડાંગર જિલ્લા માધ્યમિક સંઘના મહામંત્રી તરીકે બિનહરીફ ચૂંટાયા છે. શાળા પરિવારે અભિનંદન તથા શુભેચ્છા પાઠવેલ છે.