બોટાદ  જિલ્લામાં મમતા દિવસ અંતર્ગત કાર્યક્રમમોનું આયોજન

772

આજરોજ મમતા દિવસ હોવાથી જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમ્રગ બોટાદ જિલ્લામાં મમતા દિવસ નો અમલ કરવામા આવ્યો.

જેમાં ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસ ડો.ચિરાગ મકવાણા દ્રારા ઢસા આરોગ્ય કેન્દ્ર નીચે આવેલ આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી હતી.  ઢસા ના માંડવા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં ૧૬૩ ખાતે ચાલતાં મમતા દિવસ ની મુલાકાત લેવામાં આવી હતી. ડો.ચિરાગ મકવાણા દ્રારા મમતા દિવસ મેન્ટર કાર્યક્રમ અંતર્ગત દરેક મમતા દિવસ મા સેન્ટર પર હાજર રહી મમતા દિવસ ની કામગીરી ગુણવત્તાકિકુત થાય અને વધું લાભાર્થી ઓ ભાગ લે હેતું થી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

Previous articleદુઃખીશ્યામબાપા આશ્રમના મહંત ગરીબ રામ બાપુની કુંભમેળામાં સેવા
Next articleસગીરાને લલચાવી અપહરણના ગુનામાં ફરાર નવી ગોરખીનો લખમણ ઝડપાયો