બોટાદ ૧૮૧ની કામગીરીની કેક કાપીને ઉજવણી કરાઈ

579

બોટાદ જિલ્લાના એસ.પી. હર્ષદ મહેતા દ્વારા ૧૮૧ સારી કામગીરી તેમજ સમગ્ર રાજ્યમાં ૫ લાખ મહિલાને મદદ કરી તે બાબતે કેક કાપી અને શુભેચ્છા પાઠવી હતી.

૧૮૧ અભયમ દ્વારા મહિલા સુરક્ષીત રહે તે માટે સ્માર્ટ ફોનમાં ૧૮૧ એપ્લિકેશન મારફતે એપમાં ૧૮૧ બટન દબાવવાની સાથે મુશ્કેલી સ્થિતીમાં મહિલાને મદદ મળી શકે છે તેથી ભરપુર પ્રમાણમાં ૧૮૧ એપ્લિકેશનનો ઉપયોગ થાય એવી આશા વ્યક્ત કરેલ.

Previous articleસાવરકુંડલા રામાનંદી સમાજનું ગૌરવ વધારતી કોમલ રામાનુજ
Next articleચોરાઉ મોટર સાયકલો સાથે પાંચ બાઈકચોરોને પકડી પાડતી ગઢડા પોલીસ