સાવરકુંડલા રામાનંદી સમાજનું ગૌરવ વધારતી કોમલ રામાનુજ

901

સાવરકુંડલા રામાનંદી સમાજ ની દીકરી  કોમલ ઘનશ્યામબાપુ ની પૌત્રી પ્રવીણચંદ્ર રામાનુજ ની પુત્રી એ  અનેકો  મેડલ  સન્માન શિલ્ડ ટ્રીફી ઓ મેળવી સમસ્ત નારી જગત ને ઉજાગર કર્યું છે  નારી તું નારાયણી  મહિલા સશક્તિકરણ માટે ઉમદાઉદરણ  ભાવનગર યુનિ  માં એમ એસ  ડબ્લ્યુ નો અભ્યાસ નંદકુંવરબા મહિલા કોલેઝ માં કરી તે સંસ્થા ના વાર્ષિક પદવીદાન સમારંભ માં રાજ્યપાલ  મહામાહિમ ઓ પી કહોલી ના વરદ હસ્તે ગોલ્ડ મેડલ  પ્રાપ્ત કર્યો હતો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વરદ હસ્તે ગોલ્ડ ટ્રોફી તેમજ  આઈ સી એસ પ્રવીણ મલના વરદ હસ્તે ગોલ્ડ મેડલ ટ્રોફી ભાવનગરના નામદાર રાણી સાહિબા સમયુકતા કુમારી ના વરદ હસ્તે સન્માન પત્ર રાજસ્થાન રાજ્યપાલના વતી બાળ વિકાસ મંત્રાલયના ડો મનન ચતૃવેદી ના હસ્તે ગોલ્ડ મેડલ સહિત અનેકો માન સન્માન મેળવી સમસ્ત રામાનંદી સાધુ સમાજ અને સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું.

Previous articleગંદકીનું બાસ્કેટ એટલે આપણું પેટ
Next articleબોટાદ ૧૮૧ની કામગીરીની કેક કાપીને ઉજવણી કરાઈ