શાખપુર ખાતે તાલુકા સ્તરનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

688

લાઠી તાલુકાના શાખપુર ખાતે તાલુકા સ્તરનો રાષ્ટ્રીય પર્વની રંગારંગ ઉજવણી ૭૦માં પ્રજાસતાક પર્વ એ પ્રાંત અધિકારી અસારીના વરદહસ્તે ત્રિરંગો લહેરાયો રાષ્ટ્રીય ગાન સાથે ધ્વજવંદનને પુરા અદબ સાથે સલામી અપાય હતી.

લાઠી તાલુકાના શાખપુર ખાતે સિત્તેરમાં પ્રજાસતાક પર્વે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિઓમાં દેશપ્રેમ રાષ્ટ્રીય એકતા સામાજિક સંવાદિતા મુક અભિનયો દ્વારા સામાજિક સંવાદિતા સ્વચ્છતા સહિતનો સંદેશ આપતો મુક અભિનય દામનગરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલની  શીંક વોટર જળ શુદ્ધિકરણની શીખ આપતી લાજવાબ કૃતિ માટે અભિવાદન મેળવ્યું પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ૭૦ માં પ્રજાસતાક પર્વે સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી  શેક્ષણિક સંસ્થાના અનેકો અગ્રણીઓ તાલુકા મેજી મણાત તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદાર સહિત ગ્રામ્ય સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો સહિત અનેકની વિશાળ ઉપસ્થિતિમાં પુરા અદબ સાથે ઉજવાયો સિત્તેરમો પ્રજાસતાક પર્વ ઉજવાયો હતો.

Previous articleકડિયાળી માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
Next articleબરવાળાના કુંડળ ગામ પાસે કારે ચાર જણાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ