ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

621

ભાવનગર જિલ્લા પંચાયત ખાતે ૭૦માં પ્રજાસત્તાક દીનની ઉજવણી નીમીત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રમુખ વકતુબેન મકવાણાના હસ્તે ધ્વજંવદન કરાયુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો તથા અધિકારીઓ, સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસ્વામીનારાયણ ગુરૂકુળમાં ધ્વજવંદન
Next articleડીસ્ટ્રીકટ  કોર્ટમાં ધ્વજવંદન કરાયું