૨૬ મી જાન્યુઆરીએ અજય જાડેજાનું ૫૩મી વખત રક્તદાન

561

૨૬મી જાન્યુઆરીના રોજ ભાવવંદના ટ્રસ્ટ દ્વારા ભાવનગરના રક્તદાતાઓના સન્માન સમારોહમાં ભાવેણાના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાનું ૫૩મી વખત રક્તદાન કરવામાં આવ્યુ છે. ભાવેણાના રક્તદાતામાં ૨૫થી લઈને ૧૭૨ વખત રક્તદાન કરનારને ભાવવંદના દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કે.પી.સ્વામી, સીટી ડીવાયએસપી મનીષ ઠાકર તથા વાસુદેવસિંહ ગોહિલ હાજર રહી હક્તદાતાને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ ભાવવંદનાના અજીતસિંહ વાજા તથા સતકવિર રક્તદાતા હનુમંતસિંહ ચુડાસમા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleઘોઘા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
Next articleરાણપુરના પત્રકાર વિપુલ લુહારનું સન્માન