આંબે આવ્યો કેરીનો પાક

1273

ફળોના રાજા ગણાતી કેરીનું ઉનાળામાં આગમન થાય છે અને ઉનાળામાં સિઝન હોય છે ત્યારે વર્તમાન શિયાળાની સિઝનમાં ભાવનગર શહેરના આંબાવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેણાંકી મકાનોના ફળીયામાં રહેલા આંબામાં કેરીઓ આવીછે અને કેટલાયે આંબામાં કેરીઓના ઝુમખા ઝુલી રહ્યાં છે ત્યારે આ વર્ષે કેરીની સિઝન વહેલી આવશે તેવું મનાઈ રહ્યું છે.

Previous articleઅનંતવાડી વિસ્તારના રહેણાંકી મકાનમાં ૭૭ હજારની ચોરી કરી તસ્કરો પલાયન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે