સ્કાઉટ-ગાઈડ દેશી રમતો યોજાઈ

698

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડસંઘ અને દક્ષિણામૂર્તિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની માફક પ્રજાસત્તાક દિને દક્ષિણામૂર્તિ બાલમંદિરના મેદાનમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ૧૮ શાળાના ૪૦૦થી વધુ સ્કાઉટના બાળકોએ ભાગ લીધો હતો.