GujaratBhavnagar વિદ્યાનગરમાંથી દબાણો હટાવાયા By admin - January 29, 2019 1667 ભાવનગર શહેરના વિદ્યાનગર ગાંધીનગર કોલોની અને રોડના કામમાં નડતરરૂપ ગેરકાયદે દબાણો આજે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં કેટલાયે ઓટલા, ચોકડી, દિવાલો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.