આ વર્ષ બોલિવૂડમાં ફોકસ કરીશઃમિષ્ટિ ચક્રવર્તી

637

બોલીવુડ ફિલ્મ ’કાંચી’થી ડેબ્યુ કરનાર સાઉથની જાણીતી અભિનેત્રી મિષ્ટિ ચક્રવર્તી ફિલ્મ ’મણિ કર્ણિકા’માં રાની લક્ષ્મીબાઈની નાનપણની દોસ્ત કાશીભાઈના પાત્ર ભજવ્યું હતું તેમની સાથે હાલમાં થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીતના મુખ્ય અંશઃ-

કોઈપણ ફિલ્મોમાં કામ કરતા પહેલા એ વિચારો છો કે રોલ લાંબો કે સ્ટ્રોંગ હોવો જોઈએ?

રોલ લાંબો હોવો જોઈએ કે નાનો તે પહેલાં હું એ વિચારું છું કે કદાચ હું પાંચ મિનિટ માટે પણ આઉ અને લોકો મને જોઈ મારા પાત્રને યાદ રાખે તે મારા માટે મહત્વનું છે આઈ જસ્ટ હોપ કે આ ફિલ્મમાં મારુ પર્ફોર્મન્સ લોકોમે કેટલું પસંદ આવ્યું છે.

’મણિ કર્ણિકા’ ફિલ્મને લઈ ઘણા વિવાદો સામે આવ્યા છે તમને શું લાગે છે ફિલ્મમાં કોઈ વિવાદસ્પદ જેવી વાત છે?

જ્યાં દસ લોકો કામ કરી રહ્યા છે અને દસ લોકો એક વસ્તુને લઈ વાત કરે છે બધાનો ન્યુપોઇન્ટ એક બીજાને મળે છે તો જરૂરી નથી કે વિવાદ થઈ શકે છે તે કોઈ મહત્વની વાત નથી ઈમ્પોર્ટન્ટ એ છે વિવાદ ગમે ત્યારે થઈ શકે છે અને દરેક જગ્યાએ થાય છે કોઈપણ સેક્ટરમાં જોવા મળે છે એ કોઈ મોટી વાત નથી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું ફ્રોન્ટ પેજ પર આવે છે એટલે લોકોને ખબર પડે છે મને નથી લાગતું કે વિવાદના કારણે કોઈને પણ પોતાની એનેર્જી વેસ્ટ કરવી જોઈએ.

ક્યારે એવું લાગ્યું કે સારી ફિલ્મો મિસ કરી દીધી છે?

બૉલીવુડમાં મેં ઘણી ફિલ્મો નથી કરી એક મેં કાંચી કરી હતી અને કાંચી વાજ વેરી ગુડ લોચિંગ અને દરેક ફિલ્મ કિસ્મત લઈને આવે છે સમ હાઉ ઇટ વોઝ નોટ વર્કિંગ ઇન બોક્સ ઓફીસ આફ્ટર ધેટ આઈ કેન બેગમ જાન અને બેગન જાન

બાદ મારી આ મણિ કર્ણીકા છે અને સાઉથમાં તો હું રેગ્યુલર કામ કરૂં છું કાંચી બાદ મને સાઉથમાં ઘણી ઓફર આવી અને સાઉથમાં હું ઘણી પોપ્યુલર છું અને ત્યાં હું ચાર ભાષાઓમાં કામ કરૂં છું બોલીવુડમાં કયારેય મને એવું નથી લાગ્યું કે થોડું વધારે કોસર કરવું જોઈએ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસમાં ખાસ કમાલ નથી કરી શકી જેના કરને થોડું સેડબૈક થઈ ગઈ હતું આ વર્ષ બોલિવૂડમાં ફોકસ કરીશ.

તમારા કરિયરના ઉતાર-ચઢાવ વચ્ચે પોતાના કોઈ રુલ્સ બનાવ્યા છે?

હું એટલું વિચારતી નથી ભગવાનની દયાથી મારે વધારે સંઘર્ષ નથી કરવો પડ્યો કારણ કે મારી પહેલી ફિલ્મ સુભાષ ઘાઈ સાથે હતી ભલે બોક્સ ઓફિસમાં ખાસ કમાલ ન કરી શકી.

છતાં પણ મારે વધારે પ્રૉબ્લેમ ફેસ નથી કરવો પડ્યો પરંતુ સંઘર્ષ તો દરેકના જીવનમાં રહે છે તેમનું હું કયારેય હાઇલાઇટ નથી કરતી મારા માટે મહત્ત્વનું એ છે કે મને શું મળ્યું જે બીજાને નથી મળ્યું જે પોઝિશન પર છું એટલામાં ખુશ છું મારા માટે બે વસ્તુ બેઝિક છે એક તો ફિલ્મની સ્ટોરી સારી હોય અને બીજું ડિરેકટર સારા હોવા જોઈએ.