સિહોર પો.સ્ટે.ના એએસઆઈનો વિદાય સમારોહ

800

સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસી. પો.સબ.ઇન્સ જે.ટી.મકવાણા આજરોજ તા-૩૧/૦૧/૨૦૧૯ ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા સિહોર પોલીસ સ્ટેશનમાં તેઓનો વિદાય કાર્યક્રમ સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા ગામના આગેવાનોની હાજરીમાં યોજાયો હતો અને તેમને શુભેચ્છા આપી હતી.

Previous articleગાંધી નિર્વાણ દિને જિલ્લા જેલમાં વકતવ્ય
Next articleસિહોરની વિદ્યામંજરી ખાતે ગાંધીવંદના કાર્યક્રમ યોજાયો