દર્દીઓને પ્રોટીન યુક્ત ખોરાકનું વિતરણ

724

આજરોજ બરવાળા ખાતે સમગ્ર તાલુકા તેમજ  આજુ બાજુના ગામે ગામથી દર્દીઓ આવેલા તેઓ ને પ્રોટીન યુક્ત ખોરાકનુ દાતાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું આવી સરાહની કામગીરી બદલ મુકેશ સોલંકી, પી એમ શર્મા હાજર રહ્યા હતા બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા દાતાનો આભાર વ્યકત કરવામાં આવ્યો.

Previous articleમારૂતિ યોગાશ્રમ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Next articleરચના ફાઉન્ડેશન પાલિતાણા દ્વારા કામગીરીના અહેવાલનું વિમોચન