ગારિયાધારના ભમરિયા ગામનું ગૌરવ ડો. મયુર મિરૂલિયા

608

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભમરિયા ગામ સામાન્ય ખેડૂત પરિવાર ના  મનસુખભાઈ માવજીભાઈના  પુત્ર  ડૉ. મયુર મિરૂલિયા  જેને  એમબીબીએસ ભાવનગર મેડિકલ કૉલેજ માંથી પૂરું કર્યું અને  નીટ પીજી ૨૦૧૯માં ૯૧૦ માર્કસ અને  ઓલ ઈન્ડિયા રેન્ક ૬૦ સાથે પાસ કરેલ છે. તેમજ તેમની બહેન ડૉ અંકિતા બેને પણ એમબીબીએસ પાસ કરેલ છે. ડો મયુર મિરૂલિયા એ એમ ડીએસએસ માટે લેવાતી નિટ દેશ લેવલે લાખો પરિક્ષાર્થી ઓ વચ્ચે સાઈઠમાં ક્રમે આવતા સમસ્ત લેઉવા પટેલ સમાજ અને ભાવનગર જિલ્લા નું ગૌરવ વધારેલ છે.

Previous articleજાફરાબાદના પાંચ ગામોમાં વર્ષોથી એસટી બસ આવી નથી
Next articleબહેનોને સિલાઈ મશીનનું વિતરણ