ટ્રાફિક સપ્તાહ નિમિત્તે રેલી

1044

પ્રતિવર્ષ માફક આ વર્ષ પણ ભાવનગર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફીક સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાત દિવસ દરમ્યાન નાગરિકોને તંત્ર દ્વારા ટ્રાફીકના નિયમો અંગે જાગૃત કરવામાં આવશે જેના પ્રારંભે ટ્રાફીક પોલીસ દ્વારા વિશાળ રેલી યોજી જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.