જમનાકુંડમાં અનાજકીટનું વિતરણ

648

શહેરનાં કરચલીયા પરા વોર્ડ નં.-૩માં આવેલ જમનાકુંડ વાલ્મિકી વાસ ખાતેની આંગણવાડીમાં અનાજકીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડના નગરસેવક ઈકબાલભાઈ આરબ, પત્રકાર ભૂપતભાઈ દાઠીયા, કાંતાબેન મકવાણા, રમેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

Previous articleભાજપ મહિલા મોરચાની ચૂંટણી લક્ષી બેઠક
Next articleસાથે રમીએ સાથે જમીએ કાર્યક્રમ