કાશ્મીરમાં ભારે હિમવર્ષા : જનજીવન ખોરવાયું

441

જમ્મુ-કાશ્મીરમાં આજે સતત બીજા દિવસે ભારે હિમવર્ષા થઈ હતી. માર્ગો પર પાંચ-પાંચ ફૂટ જેટલો બરફ જામી ગયો હતો જેનાથી જનજીવન ખોરવાયું હતું તો અમુક વિસ્તારોમાં હિમપ્રપાતની પણ ઘટનાઓ બની હતી.

Previous article૭ના મોત, ૫ લાપતા
Next articleજાફરાબાદ તપોવન ટેકરીએ રવિવારે નેત્ર નિદાન કેમ્પ