બાળકોને સ્વચ્છતાની સમજણ અપાઈ

390

રેઈન્બો ફાઉન્ડેશ અને સરકારી મેડીકલ કોલેજના સંયુકત ઉપક્રમે બાળકોમાં સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી. જેમાં દરેક બાળકોના નખ કાપવામાં આવ્યાં. દરેક બાળકોને કૃમિની દવાઓ આપવામાં આવી દિવસમાં બે વાર બ્રશ કરવું. વ્યસન મુક્તિ વિશે ડો. નરેન્દ્ર પાલીવાલ દ્વારા સમજણ આપવામાં આવી. દરેક બાળકના વાલીના બ્લડ પ્રેશર ડો. ગોપાલ કોલી દ્વારા ચેક કરવામાં આવ્યું.