ભાવનગરમાં કેસરીયો લહેરાયો : ભાજપ ૬, કોંગ્રેસ ૧

924
guj18122017-7.jpg

૯૯ મહુવા 
ભાજપ : ૪૪૪૧૦ 
કોંગ્રેસ : ૩૦પ૭૬ 
અપક્ષ : ૩૯,૪૦૧
લીડ  : ૫૦૦૯
ભાજપના આર.સી. મકવાણાનો વિજય

૧૦૪ પુર્વ 
ભાજપ : ૮૭૩ર૩ 
કોંગ્રેસ ; ૬૪૮૮૧  
લીડ : રર૪૪ર
ભાજપ વિભાવરીબેન દવેનો વિજય

૧૦૧ ગારિયાધાર 
કોંગ્રેસ : ૪૮૪૭૭
ભાજપ : પ૦,૩૩૬
લીડ : ૧૮પ૯
ભાજપ કેશુભાઈ નાકરાણીનો વિજય

૧૦ર પાલિતાણા
ભાજપ : ૬૯,૪૭૯
કોંગ્રેસ : પ૫,૨૯૦
લીડ : ૧૪,૧૮૯ 
ભાજપ ભીખાભાઈ બારૈયાનો વિજય

૧૦૦ તળાજા
ભાજપ : ૬૪૪૮૧
કોંગ્રેસ : ૬પપ૬૧
લીડ : ૭૪૦
કોંગ્રેસ કનુભાઈ બારૈયાનો વિજય

૧૦૩ ભાવનગર ગ્રામ્ય
ભાજપ : ૮૮૧પપ
કોંગ્રેસ : પ૮૪૩ર
લીડ : ૩૯૭ર૩
ભાજપ પરસોત્તમભાઈ સોલંકીનો વિજય

૧૦પ ભાવનગર પશ્ચિમ
ભાજપ : ૮૩૭૦૧
કોંગ્રેસ : પ૬પ૧૬
લીડ  : ર૭૧૮પ
ભાજપ જીતુભાઈ વાઘાણીનો વિજય
 

Previous articleખેડા બેઠક પર કોંગ્રેસનો વિજય
Next articleપાલીતાણામાં ભીખાભાઈ બારૈયાનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું