તક્ષશીલાના ૪ વિદ્યાર્થીઓ  સેપકટેકરાવ મેન્સ ચેમ્પીયનશીપ માટે પસંદગી પામ્યા

670

આગામી તા. ૧૬ થી ૧૯ ફેબ્રુઆરી, ર૦૧૯ દરમ્યાન સીમાગો, કર્ણાટક ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સેપકટેકરાવ મેન્સ ચેમ્પીયનશીપ ર૦૧૯ માટે તક્ષશીલા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરતા જાડેજા અનિરૂધ્ધસિંહ, ડાભી આશીષ, બારૈયા નિલેષ, અને વાઘેલા કૌશિકએ પસંદગી પામી સંસ્થાના ગૌરવમાં વધારો કરેલ. તેઓ રમત-ગમત ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરે તેવી તક્ષશીલાના ટ્રસ્ટીએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleવચનામૃત : એક પ્રમાણભૂત ગ્રંથ
Next articleવાગડ ગામે યોજાયેલ માતાજી નવરંગો માંડવો