ઢસામાં કન્ડલ માર્ચ યોજાઈ

619

આંતકી હુમલામાં શહિદ થયેલ જવાનોને ઢસાની જનતા તથા વડીલો તથા  નવ યુવાનો બહેનો  આજુબાજુના ગામોના લોકો દ્વારા મૌન પાળી કેન્ડલ માર્ચથી શ્રધ્ધાંજલિ પાઠવાઈ. જમ્મુ કાશ્મીરમાં સેના પરના આજ સુધીના સૌથી મોટા ફિદાયીન હુમલામા કેન્દ્રીય અનામત પોલીસ બળના ૪૩ થી વધુ જવાનોના પ્રાણ લીધા છે. આ ઘટનાથી દેશભરમાં સન્નાટો ફેલાયો છે. દુઃખદ પ્રત્યાઘાતો શરુ થયા છે.   હુમલામાં શહીદ થયેલા વીર જવાનો ને ઢસા જંકશન પંચાયત થી મેઇન બજારો રેલ્વે ચોક સુધી મૌન પાળી કેન્ડલ માર્ચથી શ્રદ્ધાજલી પાઠવી હતી.

Previous articleસંઘવિ કન્યા વિદ્યાલય દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ
Next articleરોટરી કલબ ભાવનગર દ્વારા રવિવારે સાયકલ મેરેથોન