GujaratBhavnagar વલભીપુરમાં શહિદોને શ્રધ્ધાંજલિ By admin - February 17, 2019 569 વલભીપુર શહેરના યુવાનો અને આગેવાનો તથા વેપારીઓ દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાજંલિ આપવાનો કાર્યક્રમ વલભીપુર જકાતનાકા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શહીદો અમર રહોના નારા સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.