વૈશ્નવ પરિવારનું ગૌરવ-વ્રિષ્ટિ

529

તાજેતરમાં ચેન્નાઈ ખાતે યોજાયેલ અલોહા ૧૫ મી નેશનલ લેવલની મેન્ટલ મેથ્સની ૫માં લેવલની કોમ્પીટીશનમાં ૫ મિનિટમાં ૭૦માંથી ૬૮ દાખલા ગણી સેકેન્ડ રનર અપની ટ્રોફી તથા સર્ટિફીકેટ મેળવીને સેન્ટર ઝેવિયર્સ સ્કુલમાં સી.બી.એસ.સી.ઈ. નં બીજા ધોરણમાં અભ્યાસ કરતી વ્રિષ્ટિ વૈશ્નવે સ્કુલ, અલોહા સેન્ટર કાળાનાળા તથા વૈશ્નવ પરિવારનું ગૌરવ વધાર્યુ છે. સુરીલી સાંજના રાજેશ વૈશ્નવની પૌત્રી, શિવાની હીરેન વૈશ્નવની દિકરી અને અગાઉ મલેશિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય લેવલની કોમ્પીટીશનમાં ચેમ્પીયન ટ્રોફી મેળવી ચૂકેલ ચિન્મય વૈશ્નવની કઝીન સિસ્ટર વ્રિષ્ઠિ પણ હોનહાર કારકિર્દી ધરાવે છે.