વિનામુલ્યે દવા દેવાનો સેવાકિય કાર્યક્રમ

616

કોળીયાક રોડ નવરતન પર (બજરંગદાસ બાપુની)મઢુલી શામજીબાપુ દ્વારા હરસ મસા, ડાયાબીટીસ, હાથ પગના દુખાવા વેશનમુક્તિની દેશી દવા વિનામુલ્યે આપવામાં આવે છે. તેમજ કબુતરો માટે ચણ નાખવામાં આવે છે. જેમા સહકાર આપવા તેમજ જરૂરીયાતમંદ લોકોએ વિનામુલ્યે (મફત) દવાનો લાભ લેવા જણાવાયું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનવયુગ ફાઉન્ડેશન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ