ફોકસ કલબ દ્વારા ડી.જે.મેકીંગ કાર્યક્રમ

737

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બી.સી.એ.ની ફેકલ્ટીએ ફોકસ કલબ અંતર્ગત ડી.જે. મેકીંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં ર્વચ્યુલ ડી.જે. એન્ડ એમપી૩ કટ્ટર જોઈન્ર સોફટવેરનો ઉપયોગ કરીને કોઈ પણ ગીતને ડી.જે.રેમીકસ બનાવતા શિખવ્યું હતું. તેમજ ગુજરાત સરકારની નમો ટેબલેટ યોજનામાંથી મળેલ ટેબલેટનો ઉપયોગ કરીને એમ.પી.-૩ રીંગટોન બનાવતા અને એમ.પી.૩ કટ્ટર એન્ડ રીંગટોન મેકર એપ્લીકેશનનો ઉપયોગ કરી રીંગટોન બનાવતા શિખવ્યું હતું.

Previous articleહિંડોરણા ગામ દ્વારા શહિદ માટે ફંડ અપર્ણ
Next articleકોક્રીટ ઈન્ડિયા દ્વારા વર્કશોપનું આયોજન