ચારણકી પ્રા.શાળામાં તમાકુ મુક્ત કાર્યક્રમ

745

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ બોટાદ જીલ્લામાં ચારણકી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં “તમાકુ મુકત શાળા” બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની સપ્તધરા થી સ્વાસ્થ્ય અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Previous articleકોક્રીટ ઈન્ડિયા દ્વારા વર્કશોપનું આયોજન
Next articleએમ.કોમ. સેમ-૧માં રેન્ક મેળવ્યા