ફોકસ કલબ દ્વારા એમ.એસ. એકસલની હરિફાઈ

588

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની બી.સી.એ. વિભાગના ફોકસ કલબ અંતર્ગત બી ઓપરેટરની હરિફાઈ તા. ૧પ ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે એમ.એસ.એકસેલની હરીફાઈ રાખવામાં આવી હતી. આ હરિફાઈમાં કુલ ૩૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતા ૩ સેશનમાં રાખવામાં આવી હતી.

Previous articleબુધસભાના કવિ મનસુર કુરેશીનું સન્માન
Next articleઆજકી રાત શહિદો કે નામ બાબરકોટમાં અનોખો કાર્યક્રમ