વાલ્મીકી જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ

607

સમસ્ત વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળ સંચાલિત વાલ્મીકી સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા એવીસ્કુલ મેદાનમાં બારમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં વાલ્મીકી સમાજનાં ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા  હતા. આ પ્રંસગે સમાજનાં આગેવાનો, મંડળનાં હોદ્દેદારો તેમજ રાજકીય આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઈગ્લીંશ દારૂનાં ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ ભુજ જેલ હવાલે
Next articleવડવા બ્રહ્મ સમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત