અલખધણી ગૌશાળાની મુલાકાતે હર્ષ સાગરસુરિશ્વરજી મહારાજ

581

પાલીતાણા થી વિહાર કરી જામનગર તરફ જતા જેન દિવાકર હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ દામનગર ના દહીંથરા ખાતે પરોપકાર કાર્ય કરતી અલખઘણી ગૌશાળા માં પધારી મંગલીક ફરમાવ્યું અને સર્વ સ્વંયમ  સેવકો ને દેવદૂત ની ઉપમાં આપતા કહ્યું

દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતી સંસ્થા માં આટલી સરસ વ્યવસ્થા સાથે અબોલ જીવો ની સેવા ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાર કરાવી જાય છે અંતરઆત્મા ને ખૂબ આનંદીત કરાવ્યો છે જેન શાશન પ્રભાવક હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ પાલીતાણા થી વિહાર કરી જામનગર તરફ જતા રસ્તા માં આવતી જીવદયા ની પ્રવૃત્તિ કરતો સંસ્થા ઓ માં મંગલીક ફરમાવી સ્વંયમ સેવકો ની ખૂબ સરાહના કરી જીવ આપી ને પણ જીવો બચાવો ની શીખ આપતો સંદેશ આપ્યો હતો ખૂબ મોટી સંખ્યા માં ગૌભક્તો જેન જેનોતર ઉપસ્થિત રહ્યા હતા

Previous articleરાજુલાના પાંચ ગામના રોડ માટે દોઢ કરોડ મંજુર થયા
Next articleચિતલમાં ૫૧મો નેત્રયજ્ઞ યોજાઇ ગયો