બેલા ગામે આંગણવાડી સ્ટાફને માર્ગદર્શન

924

બરવાળા તાલુકાના બેલા ગામે ગામ ની આશા, આંગણવાડી સ્ટાફ ને ટીબી ના લક્ષણો, રોગ નુ નિદાન અને સારવાર ૯૯ ડો ટ સ દ્વારા તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફત માં થાય છે તેમજ ફાલ્કન દ્વારા એમ ડી આર ટીબી છે કે નહિ તેનો રિપોર્ટ મફત માં થાય છે તેની સમજણ બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા આપવામાં આવેલી.

Previous articleપચ્છેગામમાં બે દિવસીય ગ્રામ જાગૃતિ શિબિરનું આયોજન
Next articleબોટાદ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ