શિશુવિહાર ખાતે આંગણવાડીના શિક્ષકો માટે તાલિમ શિબિર યોજાઈ

579

બાળવયે  જ   ભૂલકા ઓ પોતા ની ઇન્દ્રિય  શક્તિ  થી પરિચિત બંને રચનાત્મકતા તરફ  પ્રેરાય  તેવા ઉમદા હેતુ એ  ભાવનગર શહેર ની ૩૧૪  આંગણવાડી ને ક્રમશ આમંત્રણ આપી ક્રાફટ કીટ તાલીમ કોઈ પણ સરકારી મદદ વગર અપાય. શિશુવિહાર ભાવનગર સંસ્થા એ બાળ શિક્ષણ નું અવરીત કાર્ય થકી ૧૦—૧૦ શેક્ષણિક ચાર્ટ  સંગીત સાધનો  ૫—-૫ પપેટ્‌સ ગીતો ની સીડી ફાસ્ટ એડ તાલીમ અને ફસ્ટએડ બોક્સ આપવા માં આવેલ.  પૂર્વ પ્રાથમિક સંવર્ધન  કાર્યક્રમ ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ થી  ૧૨૦ આંગણવાડી ને હસ્ત કૌશલ્ય  તાલીમ સાધનો  માર્ગદર્શન પુસ્તિકા  અપાયેલ. બાળ કેળવણી  ના જ્યોતિધર સ્વાતંત્ર્ય સેનાની પ્રેમશંકરભાઈ ભટ્ટ પરિવાર ના સૌજન્ય બાળ કેળવણી ક્ષેત્રે સુંદર કાર્ય કરાયુ.

Previous articleરાજુલા ભાજપ દ્વારા  ભવ્ય બાઈક રેલી યોજાઈ
Next articleબરવાળા પંથકમાં પોલીસે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી